આ રમુજી ફોટાઓ જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીંઆ રમુજી ફોટાઓ જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ફોટા વિશે કે જેને જોતાં જ તમે તમારી મુસ્કાન રોકી શકશો નહીં. કેમકે આ તસવીરો ની અંદર રહેલા નમૂનાઓનું કાર્ય જોઇને તમને પણ ખૂબ હસવું આવશે.

આ પુતળાઓ પણ ખરાબ હરકતો કરી રહ્યા છે.

આ દાદીમાં કોનુ લોકેશન જોઈ રહ્યા છે.

લાગે છે આ બહેનને સેવિંગ નો ખુબ શોખ છે.

બહેન અહીંયા લટકવાથી કંઈ ફાયદો નથી કેમકે આ પુતળાઓ આગળ જવાના નથી.

આ જોઈ લો મૂર્તિઓ એ પણ આ ભાઈની પિટાઈ કરી દીધી.

સિગરેટ પીતી ચકલીઓ.

સુપર હજામ.

આ ભાઈઓ ફેમીલી પેક થી સીધા સિક્સ પેક માં પહોંચી ગયા.

ફૂલદાની બનાવવા નો એકદમ સોલિડ જુગાડ.

આવનારા નવા ધૂમ પિક્ચરની સુપર દાદી.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
42Source link

Like it.? Share it: