આ મીઠાઈ ને તો ફક્ત નીતા અંબાણી જ લઇ શકે ,જુવો આ મીઠાઈ ની ખાશીયત


આ મીઠાઈ ને તો ફક્ત નીતા અંબાણી જ લઇ શકે ,જુવો આ મીઠાઈ ની ખાશીયત

મીઠાઈ ની વાત કરીએ તો દુનિયા માં એવા બહુ ઓછા લોકો છે જેમને મીઠાઈ પસંદ નહિ હોય.ઘણા લોકો તો દર ત્રીજા દિવશે મીઠાઈ ખાય છે.એવામાં જો આપને મીઠાઈ ની કીમત ની વાત કરીએ તો સામાન્ય રીતે તે 1000 રૂપિયે કિલો ની આસ પાસ હોય છે

આજે અમે એક એવી મીઠાઈ ની વત્ત કરવા જઈ રહ્યા છીએ જે નો ભાવ છે ૯૦૦૦ પ્રતિ કિલો છે. અને તે મળે છે ગુજરાત ની એક દુકાન ની અંદર.

ગુજરાત ના સુરત માં એક મીઠાઈ ની દુકાન છે જેનું નામ “ 24 કેરેટ મીઠાઈ મેજિક” છે. આ મીઠાઈ ની દુકાન માં એક સ્પેશિયલ મીઠાઈ છે જે ત્યોહાર ના સમય માં 24 કેરેટ સોનાની વરખ નો ઉપયોગ કરી બનાવામાં આવે છે.અને તે મીઠાઈ ની કીમત ૯૦૦૦ પ્રતિ કિલો છે.

તમે એ વિચારતા હસો કે આ એક કિલો મીઠાઈ ની કીમત માં આખો પરિવાર મીઠાઈ સાથે બહાર હોટેલ ની અનાદર ભોજન કરી લે.

ગુજરાત ની આ દુકાન ની અંદર સોના ના વરખ ની જ મીઠાઈઓ મળે છે. એટલેજ તેને ગોલ્ડન સ્વીટ ના નામે વેચવામાં આવે છે. આનો દેખાવ જોઈ ને જ દરેક વ્યક્તિ તેના તરફ આકર્ષાય છે.

જે દુકાન ની અંદર આ મીઠાઈ વેચવામાં આવે છે તેનો માલિક એક પત્રકાર પરિષદ માં કહ્યું હતું કે ગ્રાહકો ના સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી ને આવી મીઠાઈ તૈયાર કરે છે. સૌ પ્રથમ તેમને એ તપાસ કરવામાં આવી કે સોનું વ્યક્તિઓ ના સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદા કારક છે.

આ ફાયદાઓ વિષે જાણી ત્યાર બાદ આવી મીઠાઈ બનાવાનો વિચાર આવ્યો. અને તેમના દ્વારા એવી મીઠાઈ બનાવાની કામગીરી શરુ કરી. આ મીઠાઈ ની કીમત એટલી છે કે સામાન્ય કોઈપણ વ્યક્તિ ખરીદી શકે નહિ.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
23Source link

Like it.? Share it: