આ મહિલાએ ઈંડા ના છિલકા થી કરી લાખો રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે.


આ મહિલાએ ઈંડા ના છિલકા થી કરી લાખો રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે.

દોસ્તો આપણે જણીયે જ છીએ કે ઘણા લોકો ઈંડા ખાતા ખાતા હોય છે. અને ડોક્ટર્સ ના જણાવ્યા પ્રમાણે તે આપણા સ્વાસ્થ્ય માતે ખુબજ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો લોકો ઈંડાના છિલકા જે ફેકી દે છે તેનાથી પૈસા પણ કમાઈ શકાય છે.

દરેક લોકો ઈંડા ખાધા પછી હંમેશા તેના છિલકા ફેકી દેતા હોય છે, કારણકે તે કોઈ કામના નથી હોતા પરંતુ છતીસગઢની મહિલાઓ તેનો ઉપયોગ કરીને લાખો રૂપિયા કમાઈ લે છે.

આ જાણીને તમે ખુબજ આશ્ચર્ય ચકિત થઇ જશો કે કેવીરીતે આ મહિલા ઈંડાના છિલકા નો ઉપયોગ કરીને કેવી રીતે ખુબજ મોટી કમાણી કરી શકે છે. છત્તીસગઢના સરગુજા જીલ્લામાં આ મહિલા ઈંડાના છીલકાને ખાદ્ય પદાર્થનું રૂપ આપી ઘણા પૈસા કમાઈ રહી છે.

જયારે આ મહિલાએ જોયું કે ઈંડાના છાલા લોકો બેકાર સમજીને ફેંકી દે છે તેને તેનું રિસાઈકલ કરવાનું વિચાર્યું આજે તે મહિલા ઈંડાના છાલા માંથી કેલ્શિયમ પાવડર અને ખાદ્ય પણ બનાવે છે. અને તેનું પ્રશિક્ષણ તેને પર્યાવરણવિદ શ્રીનિવાસ આપે છે.

શ્રીનિવાસ એક એવા પર્યાવરણવિદ છે કે તેઓ ઘણા વર્ષો થી વધેલા પદાર્થો ને રિસાઈકલ કરીને તેને ઉપયોગમાં લઇ શકાય તેવા બનાવે છે. ઈંડાના છિલકા માંથી જે પાવડર બનાવામાં આવે છે તેનો ઉપયોગ મુર્ગીઓ ના ખાવામાં ભેળવી દેવામાં આવે છે. તેનાથી મુર્ગીઓના ભોજન માં કેલ્શિયમની માત્રા વધી જાય છે. તેનાથી મુર્ગીઓ તંદુરસ્ત રહે છે.

જ્યાં મહિલાઓ ઈંડા ના છિલકા નો ઉપયોગ કરીને પૈસા કમાઈ રહી છે. અને સાથે સાથે વધારાની વસ્તુઓનો ઉપયોગ પણ થઇ જાય છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
8Source link

Like it.? Share it: