આ બીમારી માટે ઝેર સમાન છે ગાજર, જરૂર જાણો.


આ બીમારી માટે ઝેર સમાન છે ગાજર, જરૂર જાણો.

નમસ્તે દોસ્તો, આજકાલ ગાજરને લોકો ખુબ જ પસંદ કરે છે. ગાજરનું શાક અને કાચું ગાજર ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સરળતાથી મળી આવતા ગાજરમાં ઘણા ઔષધીય ગુણ પણ રહેલા છે.

તમે ઈચ્છો તો કાચા ગાજર અથવા એનું જ્યુસ બનાવીને સેવન કરી શકો છો. આ બંને રીતે સેવન કરવું ફાયદાકારક છે. આજે અમે તમને ગાજર કોને કોને ખાવા જોઈએ અને કોને કોને ન ખાવા જોઈએ એના વિશે જણાવીશું, તો ચાલો જાણીએ ગાજરના ફાયદા અને ગેરફાયદા વિશે..

લોહી સાફ કરવા માટે અને ચામડીના રોગોથી બચવા માટે ફાયદાકારક હોય છે. એમાં રહેલા બીટા કેરોટીન કમ્પાઉન્ડના લીધે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. ગાજરને સીમિત પ્રમાણમાં ખાવાના ઘણા ફાયદા છે તો એને વધારે ખાવાથી બીજા ઘણા સાઈડ ઈફેક્ટ પણ છે.

ગાજર બીટા કેરોટીનનો એક ખુબ જ સારો સ્ત્રોત હોય છે જે તમારા શરીરમાં વિટામીન એ ની અછત ને પૂરી કરે છે પરંતુ જો તમે એનું સેવન ખુબ જ વધારે પ્રમાણમાં કરશો તો તમારા શરીરનો રંગ કાળો પડી શકે છે, જેનાથી ઘણા રોગ પણ થઇ શકે છે.

ગાજરમાં ખાંડનું સ્તર ઘણું ઉચું હોય છે. એટલા માટે જો તમને શુગરની સમસ્યા રહેતી હોય તો ગાજરનું સેવન કાચા રૂપમાં ન કરવું જોઈએ પરંતુ ગાજરને હંમેશા બાફીને અથવા ઉકાળીને કરવું જોઈએ. આ રીતે ગાજરનું સેવન કરવાથી થતા નુકશાનથી તમે બચી શકો છો.

વધારે પ્રમાણમાં એનું સેવન કરવાથી તમને ગેસની સમસ્યા, કબજીયાતની સમસ્યા, પેટમાં દુખાવો વગેરે પાચન વિકારો સાથે લડવું પડે છે એટલે કે પેટ સબંધિત ઘણી બીમારી થઇ શકે છે. એટલા માટે ગાજરનું સેવન તો કરવું જોઈએ પરંતુ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
41Source link

Like it.? Share it: