આ ફોટાઓને જોઈને તમે પણ હસવાનું બંધ નહીં કરી શકોઆ ફોટાઓને જોઈને તમે પણ હસવાનું બંધ નહીં કરી શકો

નમસ્કાર મિત્રો આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ અમુક એવા ફોટા ઓ કે જે જોઈને તમે તમારું હસવાનું બંધ નહીં કરી શકો. કેમ કે આ ફોટાઓ ની અંદર માણસો દ્વારા એવી કરામતો કરવામાં આવી છે કે જોતા તમારું હસવાનું નીકળી જશે.

મોટર સાયકલ પર બેઠેલા વાંદરો લાગે છે ક્યાં જવાની તૈયારી કરી રહ્યો છે.

નારિયેળ ને કાપવા માટે આટલી મહેનત કોણ કરે છે એ લાગે છે આ ખૂબ હોશિયાર છોકરી છે.

આનાથી તો સારું હતું આ ભાઈએ એક લેપટોપ લઇ લીધું હોત.

ડુંગળી કાપવાનો સૌથી આસાન તરીકો.

આપણા દેશના બે બોડિબિલ્ડરો.

આ માણસ છે કે વાંદરો.

આ ભાઈ માણસો ડોક્ટર છે કે પછી જનાવર નો ડોક્ટર ખબર નથી પડતી.

આ ભાઈ એવડો મોટો મોબાઇલ લઇ લીધો કે તેના માટે કવર નહોતું મળતું તો તેણે અલગ જ અંદાજ નું કવર બનાવી લીધું.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
71Source link

Like it.? Share it: