આ પ્રાણીઓના કામ જોઈ, તમે કહેશો કે તે તોફાનમાં મનુષ્યો થી ચાર પગલા આગળ છે.આ પ્રાણીઓના કામ જોઈ, તમે કહેશો કે તે તોફાનમાં મનુષ્યો થી ચાર પગલા આગળ છે.

આજ કાલ ઈન્ટરનેટ પર રોજ ની ઘણાબધા ફોટા વાઈરલ થતા હોય છે. પરંતુ બહુજ ઓછી વાર થાય છે કે જેમાં કોઈ જાનવર હોય. અને આ જાનવરો ક્યારેક તો માણસ ને પણ પાછળ મૂકી ડે એવા કાર્યો કરે છે જે જોઈ આપને આપણું હસું રોકી શકતા નથી. તો આજે અમે એવાજ થોડાક જાનવરો ના ફોટા લાવ્યા છીએ ખાસ તમારા માટે.

આ ફોટા માં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ અને પાલતું જાનવર રસ્તા પર બેઠા છે. જેમાં તેઓ પૂરેપૂરી નકલ મનુષ્ય ની કરે છે.

માણસો ને ભજીયા તરતા તો તમે જોયા હશે પરંતુ આ વાંદરો પણ હવે ભજીયા તરે છે. પરંતુ દુકાન માલિક થોડી વાર માં નહિ આઅવે તો ત્યાં કઈ બચશે નહિ.

આ ફોટામાં તમે જોઈ શકો છો કે એક બકરી આ છોકરી પાછળ પડી છે. સામાન્ય રીતે આ હસવાની બાબત નથી પરંતુ એ વિચારીને હસું આવીજ જાય છે.

લાગે છે એક વાંદરો બેભાન થઇ ગયો છે એટલેજ બીજો વાંદરો એને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વાંદરાઓ તેમની આદતો માટે ખુબજ પ્રખ્યાત હોય છે. અને તેઓ મનુષ્યો ની નકલ કરતા વાર નથી લગાડતા. આ ફોટા માં તો હદ્જ થઇ ગઈ જયારે વાંદરો સિગરેટ પીતો જોવા મળ્યો.

સામાન્ય રીતે માણસ વાંદરાઓ ને ચીડવે છે પરંતુ અહી બધું ઉલટું ચાલી રહ્યું છે. એક વાંદરો માણસ ને ચીડવી રહ્યો છે.

આ જુઓ આ વાંદરો પાલતું છે પરંતુ તેના લક્ષણ જંગલી કરતા પણ જાય એવા છે.

તમે ઘણીવાર માણસો ને ખુરસી પર બેસેલ જોયા હશે પરંતુ કોઈ હાથી ને આમ બેસતા જોયો છે?

આ કુતરાને જોઈ ને તમને એમ લાગશે કે આનો માલિક બહુજ શોખીન હશે ત્યારે આને ચશ્માં પેરાવ્યા છે.અને દારૂ ની બોતલ પણ આપી છે પીવા માટે.

જોવા જઈએ તો વ્યક્તિઓ કરતા જાનવર પણ સમજદાર હોય છે

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
20Source link

Like it.? Share it: