આ તસ્વીરોએ જીતી લીધા છે આખી દુનિયાના દિલ, જરૂર જુઓ.


આ તસ્વીરોએ જીતી લીધા છે આખી દુનિયાના દિલ, જરૂર જુઓ.

નમસ્તે મિત્રો, આજે અમે તમને અમુક એવી તસ્વીરો વિશે જણાવીશું જેને જે કોઈએ પણ જોઈ છે એમનું દિલ અંદરથી ખુશ ખુશ થઇ ગયું છે. તમે પણ આ તસ્વીરને જોઇને કહેશો કે આવી તસ્વીરો તો ક્યાય નહિ જૂઈ હોય, તો ચાલો આજે જોઈએ એવી અમુક તસ્વીર વિશે.

આ તસ્વીરને જોઇને એવું બોલવાનું મન થાય કે ભક્તો જોરથી બોલો, જય માતા જી. ચાલો હવે ચાલુ કરીએ.

આને કહેવાય છે પ્રારંભિક ઉદાહરણ. બાળકનો એક પગ ખરાબ છે, પરંતુ ભીખ માગવાના બદલે બાળકને કામ કરવાનું જરૂરી લાગ્યું .

જેને જેને ભૂખ લાગી છે તે આ તસ્વીર જોઇને આ બધી વસ્તુ ખાવા માટે લઇ શકે છે.

જે લોકો સીધા સુવાના બદલે આડા અવળા થઈને સુવે છે. એના માટે આ બેડ એકદમ પરફેક્ટ છે.

વિચારો જો તમારું ઘર આવી જગ્યા પર હોય તો તમારું જીવન કેવું હશે?

દુનિયાની અમુક પસંદગાર અને સૌથી ખુબસુરત જગ્યામાંથી એક છે. તમે આ જગ્યા પર કોની સાથે જવા માગો છો?

જુઓ, આ ભાઈ સાહેબના ખેતરમાં એટલો મોટો મૂળો થયો છે કે આખા ગામના લોકોએ એનું સલાડ કરીને ખાધું.

જયારે કોઈ સિંગલ હોય તો એની સામે આવી મજબૂરી જરૂર હોય છે.

આ વ્યક્તિને જોઇને તો એવું લાગે છે કે આ વ્યક્તિમાં ઘણી માનવતા છે. તરસ્યાને પાણી પીવડાવવાથી મોટું પુણ્ય બીજું કઈ ન હોઈ શકે.

અરે ભાઈ આ શું કોઈ રાક્ષસનું બુટ લઈને જઈ રહ્યો છે.? આવું મોટું અને દૈત્યકાર બુટ કોણ પહેરતું હશે.

 


Post Views:
16Source link

Like it.? Share it: