આ તસ્વીરને સમજવા માટે તમારે શબ્દોની નહિ પરંતુ દિલની જરૂર પડશે, જરૂર જુઓ.


આ તસ્વીરને સમજવા માટે તમારે શબ્દોની નહિ પરંતુ દિલની જરૂર પડશે, જરૂર જુઓ.

દોસ્તો, આજે અમે અમુક એવી તસ્વીરો બતાવીશું જે માનવતાને જાગૃત કરે છે. આ તસ્વીરને સમજવા માટે શબ્દોની નહિ પરંતુ દિલની જરૂરત પડે છે. તો ચાલો જોઈએ માનવતાની તસ્વીરો.

૧. ઘોડાને કાદવમાં ફસાયેલો જોઇને આ મહિલાથી રહેવાયું નહી અને પોતે પણ કાદવમાં કુદી ગઈ. કલાકો સુધી આ મહિલા ઘોડા સાથે કાદવમાં ફસાયેલી રહી જ્યાં સુધી કોઈ મદદ કરવા ન આવ્યા. તેને કહેવાય છે સાચી માનવતા.

૨. આ બાળક નથી ઈચ્છતો કે એમના પિતા ધૂમ્રપાન કરે, એટલા માટે તે સિગરેટ પર પાણી નાખી રહ્યો છે.

૩. કોઈ માણસ અમીર હોવા છતાં પણ દિલથી ગરીબ હોય છે, તો કોઈ ગરીબ હોવા છતાં પણ દિલથી અમીર હોય છે. જો તમારી પાસે પણ દિલ હોય તો તમને આ તસ્વીર જરૂર સમજ આવશે.

૪. માણસ કરતા તો વધારે આ કાગડો સમજદાર છે જે નીચે પડેલી પ્લેટને ઉઠાવીને કચરા પેટીમાં નાખી રહ્યો છે.

૫. એક બાળકે કઈ પણ વિચાર કર્યા વિના એક હરણના બચ્ચાને બચાવ્યું. સાચી માનવતા એને જ કહેવાય કે જે પોતાના વિશે વિચાર્યા વિના બીજાની મદદ કરે.

૬. આજકાલના સમયમાં લગ્નના અમુક વર્ષ પછી પતિ પત્ની એક બીજાથી અલગ થઇ જાય છે. એનાથી તે બંનેને કોઈ ફરક નથી પડતો, પરંતુ એમના બાળકોના દિલ જરૂર તૂટી જાય છે.

૭. દુનિયામાં ફક્ત માતા પિતા જ હોય છે જે એમના બાળક માટે સારું વિચારી શકે છે. આ તસ્વીરને જ જોઈ લો કેવી રીતે આ બંનેના માત-પિતા એમના બાળકને સુરક્ષિત રાખે છે.

૮. પતિને પસંદ કરતા પહેલા ખુબ જ વિચારી લેવું કારણકે તમે ફક્ત પતિની પસંદગી નથી કરતા, પરંતુ તમારા ભવિષ્યની પણ પસદગી કરી રહ્યા છો.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
45Source link

Like it.? Share it: