આ છોડને દરરોજ દૂધ ચડાવવાથી બદલામાં મળે છે અમૃતઆ છોડને દરરોજ દૂધ ચડાવવાથી બદલામાં મળે છે અમૃત

આજે અમે જણાવીશું એક એવા છોડ વિશે જેના પર જો દરરોજ દૂધ ચડવામાં આવે તો તે તમને બદલામાં અમૃત આપે છે, જી હા તમે સાચુજ સાંભળી રહ્યા છો આ છોડ ના પાન થી લઈને મૂળ સુધીના તમામ અંગો માં અમૃત ભરેલું છે અને તેને દરરોજ દૂધ ચડવાથી આપણને ખુબજ ફાયદો થાય છે.

દોસ્તો છોડ કેવો પણ હોય તે આપણને કોઈ ને કોઈ ફળ જરૂર આપે છે. તેથી આજે અમે એક એવા છોડ વિશે જણાવીશું જેને આપણા હિંદુ ધર્મમાં ખુબજ પવિત્ર માનવામાં આવે છે. અને આ છોડને ઘરમાં લગાવવાથી ઘરની દરેક તકલીફો અને પરેશાનીઓ દુર થઇ જાય છે. અને આ છોડનું નામ છે તુલસી. તુલસીનો ઉપયોગ પુજાના પ્રસાદ બનાવામાં પણ થાય છે. અને તુલસી ઘણા બધા રોગો દુર કરે છે.

દોસ્તો તુલસીના છોડ માંથી અમૃત મેળવવા માટે તમારે પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને તુલસીના છોડ પર ચડવાનું રહેશે. અને ત્યાર પછી તુલસીનું એક પાન તોડીને ચાવવું કારણ કે અમૃત તુલસીના પાનમાં જ છુપાયેલું છે. તુલસીના પાન ચાવવાથી ઘણા બધા રોગ માંથી છુટકારો મળે છે. તેમજ ઘરની બધીજ તકલીફો દુર થાય છે અને સાથે સાથે આર્થિક સ્થિતિ માં પણ બદલાવ આવે છે.

આયુર્વેદમાં પણ તુલસીને ખુબજ ગુણકારી અને ઘણા બધા આયુર્વેદિક ગુણોથી સંપન્ન માનવામાં આવે છે. તેમજ હિંદુ ધર્મમાં તુલસીને માંતા માનવામાં આવે છે અને તેણી પૂજા પણ કરવામાં આવે છે તુલસી એ ખુબજ પવિત્ર છોડ છે અને ટે ઘણા બધા રોગો દુર કરવામાં આપણી મદદ કરે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: