આ છે સુહાગ ની નિશાનીઓ પાછળનું વૈજ્ઞાનિક કારણ


આ છે સુહાગ ની નિશાનીઓ પાછળનું વૈજ્ઞાનિક કારણ

હિન્દુ ધર્મની અંદર સુહાગ નું સૌથી વધુ મહત્વ રાખવામાં આવેલું છે. સુહાગન મહિલાઓ માટે સુહાગ ને શ્રીંગાર માનવામાં આવે છે. જ્યારે કોઈ પણ છોકરી ના લગ્ન થઈ જાય છે, ત્યાર બાદ તેના જીવનની અંદર દરેક વસ્તુઓ બદલાઈ જતી હોય છે. છોકરીઓ નું ઘર પરિવાર બદલાઈ જાય છે, તેનો રહેવા કરવાનો તરીકો બદલાઈ જાય છે, તેના ગામ કરવાનો તરીકો બદલાઈ જાય છે અને આ ઉપરાંત બીજી અનેક વસ્તુઓ બદલાઇ જતી હોય છે.

લગ્ન થયા બાદ છોકરીના જીવનની અંદર શ્રીંગાર નામ સાધનો સામેલ થઈ જાય છે. શાસ્ત્રોની અંદર જ્યારે કોઇ પણ મહિલા ના લગ્ન થઈ જાય ત્યારબાદ તેને આ સોળ શૃંગાર કરવાનું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા પણ આ વસ્તુનો તારણ કાઢવામાં આવ્યું છે, કે જયારે કોઈપણ મહિલા ના લગ્ન થઈ જાય છે ત્યાર બાદ તેના સુહાગની નિશાની ઓ સા માટે લગાવવામાં આવે છે, અને તેના કારણે કયા નુકસાન કે ફાયદા થઈ શકે છે.

 

કુમકુમ

મહિલાઓ કુમકુમ નો ઉપયોગ પોતાના કપાળમાં ચાંદલો કરવા માટે કરતી હોય છે, અને પોતાના કપાળ ની અંદર રહેલ આ ચાંદલા માં કચના ચક્ર હોય છે, અને આ ચક્રની અંદર આ કુમકુમ લગાવવાના કારણે તમારો મગજ શાંત રહે છે સાથે સાથે તમને ગુસ્સો પણ ચડતો નથી.

 

સિંદૂર

સુહાગન મહિલાઓ પોતાના માથાની વચ્ચોવચ માંગમાં સિંદૂર ભરે છે. જેથી કરીને મહિલાઓનો દિમાગ એકદમ સતર્ક અને સક્રિય રહે છે. હકીકતમાં સિંદૂર ની અંદર મર્ક્યુરી નામનું તત્ત્વ હોય છે, અને તે એક એવી ધાતુ છે જે તમારા આસપાસની વસ્તુઓને સાથે જ રાખવામાં ખૂબ ઉપયોગી સાબિત થતી હોય છે, અને આથી જ માંગમાં સિંદૂર ભરવાના કારણે તમારું મગજ તણાવ મુક્ત રહી શકે છે, અને સાથે સાથે તમારો મગજ એકદમ સતેજ અને સતર્ક બની જાય છે. જેથી કરીને તમે રોજ રોજ ના કાર્ય ખૂબ સારી રીતે કરી શકો છો.

 

બંગડીઓ

સુહાગન મહિલાઓ પોતાના હાથમાં બંગડીઓ પહેરવાનું પસંદ કરતી હોય છે. કેમકે, એવું કહેવાય છે કે જો સુહાગન મહિલાઓ પોતાના હાથમાં બંગડીઓ પહેરશે તો તેના અવાજના કારણે ઘણા ચારેબાજુ રોનક છવાયેલી રહેશે. પરંતુ હકીકતમાં વૈજ્ઞાનિક કારણો અનુસાર જો જોવામાં આવે તો જ્યારે હાથમાં પહેરેલી આ બંગડીઓનો અવાજ થાય છે, ત્યારે ઘરમાં રહેલી નેગેટીવ ઉર્જા બહાર જતી રહે છે અને ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

 

મંગલસૂત્ર

પ્રત્યેક સુહાગન મહિલાઓએ મંગલસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ મોટા બુજુર્ગો એવું કહે છે કે મંગળસૂત્ર અને કાયમી માટે સંતાડીને રાખવું જોઈએ, અને આમ કરવા પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. હિન્દુ મહિલાઓ ખૂબ જ વધુ માત્રામાં શારીરિક શ્રમ કરતી હોય છે, અને આથી જ તેનું બ્લડપ્રેશર નિયંત્રિત કરવા માટે જે મંગલસૂત્ર પહેરવામાં આવે તો તે મંગલસૂત્ર ની ધાતુ આપણા શરીર સાથે સ્પર્શ કરે છે, અને આથી તમારા શરીરનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

 

નાકની નથણી

નાકમાં નથડી પડવાના કારણે તમારો શ્વાસ નિયંત્રણમાં રહે છે અને આથી જ તમને શ્વાસને લગતા કોઈપણ જાતના રોગ થતા નથી.

 

પાયલ

ચાંદીના પાયલ પડવાના કારણે તમારા પગ ને લગતા દરેક પ્રકારના રોગ દૂર થઈ જાય છે, અને સાથે સાથે તમારા પગમાં જામેલી ચરબી પણ દૂર થઈ જાય છે, અને આથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પગમાં પાયલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

 

કાનની બુટ્ટી

આજના સમયમાં લોકો ફેશન માટે પોતાના કાનમાં બુટ્ટી પહેરતા હોય છે. પરંતુ હકીકતમાં કાનની અંદર રહેલી એ જગ્યા એક્યુપ્રેશરનો સારોએવો પોઈન્ટ છે, અને આથી જ ત્યાં આ બૂટી પહેરવાના કારણે   તમારું શરીર કાયમી માટે સ્વસ્થ રહી શકે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
101Source link

Like it.? Share it: