આ છે ભારતના પાંચ અબજોપતિઓની સુંદર પત્નીઓ નંબર 1 અને 5 છે સૌથી સુંદર


આ છે ભારતના પાંચ અબજોપતિઓની સુંદર પત્નીઓ નંબર 1 અને 5 છે સૌથી સુંદર

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશના સૌથી ધનિક એવા પાંચ અબજોપતિઓની સુંદર પત્નીઓના ફોટા કે જે જોઈને તમે પણ બોલિવૂડની અમુક હિરોઇનોને ભૂલી જશો.

 

  1. નીતા અંબાણી

સૌથી પહેલા જો વાત કરવામાં આવે નીતા અંબાણીની તો નીતા અંબાણી ની શરૂઆતના સમયની તસવીરો કંઈક આ રીતની હતી. પરંતુ ત્યારબાદ તે હાલમાં બોલિવૂડની સુંદર સુંદર એક્ટ્રેસને પણ પાછળ છોડી દે તેવી લાગે છે, અને નીતા અંબાણી હાલમાં IPL ટીમની માલિક પણ છે

 

  1. ટીના અંબાણી

બીજા નંબર ઉપર અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી છે. ટીના અંબાણી બોલિવુડની એક મશહૂર એક્ટ્રેસ રહી ચૂકી છે અને તેણે અનેક પ્રકારની બહેતરીન પિક્ચરો પણ બનાવેલી છે અને તેના પહેલાના અને હાલના તસવીરોમાં બહુ ઝાઝો ફરક આવ્યો નથી.

 

  1. અવંતિ બિરલા

હવે જો વાત કરીએ ભારતના હજી એક અબજોપતિ ના પત્ની ના વિશે તો તેનું નામ છે અવંતિ બિરલા. બિરલા ગ્રુપના ચેરમેન યશવર્ધન બિરલા અને અવંતિના ૨૬ વર્ષ પહેલા થયા હતા અને તે હાલમાં કંઈક આવી દેખાય છે.

 

  1. સંગીતા જીન્દાલ

ચોથા નંબર ઉપર છે અબજોપતિની પત્નીનું નામ આવે છે તેનું નામ છે સંગીતા જીન્દાલ જે સજ્જન જીન્દાલ ની પત્ની છે. તેની પત્ની પોતાનું એક ફાઉન્ડેશન પણ ચલાવે છે અને સાથે સાથે એક આર્ટ સેન્ટર પણ ચલાવે છે.

 

  1. સલ્લુ જીન્દાલ

પાંચમા નંબર ઉપર મશહૂર બિઝનેસમેન નવીન જીન્દાલની પત્ની સલ્લુ જીન્દાલ છે અને તે ખૂબ જ પ્રખ્યાત કૂચિપૂડી નરક પણ છે, અને તે પોતાના પતિના સ્ટીલ અને પાવર ગ્રુપનું નેતૃત્વ પણ કરે છે, અને સાથે સાથે તે એક ફાઉન્ડેશન ને પણ ચલાવે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
122Source link

Like it.? Share it: