આ છે બોલિવૂડની નવ સૌથી પ્રખ્યાત નણંદ ભાભી ની જોડી


આ છે બોલિવૂડની નવ સૌથી પ્રખ્યાત નણંદ ભાભી ની જોડી

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અમુક એવી નણંદ ભાભી ની જોડીઓ વિશે, કે જે બંને એકબીજાની સૌથી સારી ફ્રેન્ડ પણ છે. અને સાથે સાથે બંને એકબીજાની નણંદ-ભાભી પણ છે તો ચાલો જાણીએ બોલિવૂડની આ નવ નણંદ ભાભી ની જોડી વિશે.

  • કરીના કપૂર ખાન અને સોહા અલી ખાન.

  • સોનાક્ષી સિંહા અને તરૂણા અગ્રવાલ.

તરૂણા અગ્રવાલે વર્ષ 2015 ની અંદર સોનાક્ષી સિન્હાના ભાઈ કુશ ની સાથે લગ્ન કર્યા હતા.

  • ઐશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા નંદા.

  • ટ્વિંકલ ખન્ના અને અલકા ભાટિયા

 

ટિંકલ ખન્ના અને અલકા ભાટિયા એકબીજાના સાચા સાથીદાર છે જ્યારે અલકા એ પોતાનાથી ૧૫ વર્ષ મોટી ઉંમરના અને થઈ ગયેલા વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા. ત્યારે પિંકલ ખન્નાએ જ તેના પતિ અક્ષય કુમારને કહેવડાવી અને પોતાની નણંદને આ વાત વિશે સમજાવી હતી.

  • મીરા રાજપૂત કપૂર અને સનાહ કપૂર

 

મીરા રાજપૂત શાહિદ કપૂરની પત્ની છે અને શાહિદ કપૂરની પત્ની મીરા અને તેની બહેન એકબીજાને સાચી મિત્ર છે. તે હંમેશાં એ માટે એકબીજાની સાથે જ હોય છે અને પિકનિક પર પણ સાથે જવાનું પસંદ કરે છે.

  • અનુષ્કા શર્મા અને ભાવના કોહલી ઢીંગલા

ભાવના વિરાટ કોહલી ની મોટી બહેન છે અને તે એક સ્કૂલની શિક્ષક છે તે પોતાની ભાભી અનુષ્કા શર્મા અને ખૂબ જ પ્રેમ કરે છે, અને તે પોતાને અનુષ્કા શર્મા ની મોટી બહેન જ સમજે છે.

  • ગૌરી ખાન અને શહેનાઝ

  • રાણી મુખર્જી અને જ્યોતિ મુખરજી

રાણી મુખર્જી પોતાની ભાભી જ્યોતી મુખરજીની ઘણી નજીક છે તે પોતાના ભાભી ને પોતાના ઘર પરિવારની ઘણી બધી જ સંભાળવાનું પણ કહે છે, અને વાતે વાતે તેની સલાહ પણ લે છે.

  • નીતુ સિંહ અને રીમા જૈન

 

નણંદ ભાભી ની બોલિવૂડની આ સૌથી જૂની જોડી છે તે બંને એક-બીજાના સુખ-દુઃખની અંદર પૂરતો સાથ આપ્યો છે, અને અનેક કિસ્સાઓ ની અંદર તે એકબીજા માટે મદદરૂપ બની છે.

 


Post Views:
28Source link

Like it.? Share it: