આ છે દુનિયાનો સૌથી જહેરીલો  જીવ કે જેને અડવા માત્રથી થઈ જાય છે મૃત્યુ


 આ છે દુનિયાનો સૌથી જહેરીલો  જીવ કે જેને અડવા માત્રથી થઈ જાય છે મૃત્યુ

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે વાજે વિશે કે જેના વિશે જાણીને તમે પણ રહી જશો દંગ. હકીકતમાં આ જીવ વિશ્વનો સૌથી ઝેરીલો જીવ છે કે જેને અડવા માત્રથી વ્યક્તિનું થઈ જાય છે મૃત્યુ અમે જે જીવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે સુમર સ્ટોન ફીશ.

સામાન્ય રીતે દરિયાની અંદર આ માછલી જોવા મળે છે અને દેખાવમાં આ માછલી કાંઈક પથ્થરો જેવી જ દેખાય છે. અને આથી જ મોટાભાગના લોકો આ માછલીને ઓળખી શકતા નથી અને લોકો તેના શિકાર થઇ જતા હોય છે. જો આ માછલી ભૂલથી પણ કોઈ પણ વ્યક્તિનો પગ પકડી લે કે તરત એને પોતાનો પગ કપાવવો પડે છે અથવા તો તે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે.

આ માછલી નું ઝેર એટલું ખતરનાક હોય છે કે કોઈ પણ વ્યક્તિ જો ભૂલથી પણ આ માછલીઓ પર પોતાનો પગ રાખી દે અને જો તેનો એક પણ કાટો આ વ્યક્તિને લાગી જાય કે તરત જ તે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે.

ભરતી ખબરો અનુસાર વિશ્વમાં જોવા મળતી દરેક માછલીઓ કરતાં આ માછલી કાંઈક અલગ છે અને તે કંઈક જોવામાં માછલી જેવી નહીં પરંતુ એક પથ્થર પડ્યો હોય તેવી લાગે છે અને તેના ઉપરનો ભાગ એકદમ પથ્થર જેવો દેખાવ આના કારણે લોકો છેતરાય અને આ માછલી ઉપર પગ રાખી દેતા હોય છે. અને આથી જ આ માછલીનો શિકાર બની અને ઘણી વખત મૃત્યુ પામતા હોય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: