આ છે દુનિયાના 5 એવા લોકો કે જેની મૃત્યુ થઇ છે એકદમ અજીબ રીતે


આ છે દુનિયાના 5 એવા લોકો કે જેની મૃત્યુ થઇ છે એકદમ અજીબ રીતે

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પાંચ એવા લોકો વિશે કે જેના મોતનું કારણ હજી સુધી કોઈ પણ વ્યક્તિ પકડી શક્યું નથી, અને જે લોકોના મોતનું કારણ જાણવા મળ્યું છે તેનું કારણ જાણીને દરેક લોકો રહી ગયા છે દંગ.

 

Franz richelt

વર્ષ ૧૯૧૨ ની અંદર ફ્રાંસના એક પેરાશૂટની આવિષ્કાર કરવામાં આવ્યું હતું અને તેનો ટેસ્ટ કરવા માટે એક વ્યક્તિ એફિલ ટાવર ઉપર આ પેરાશૂટ પહેરીને ચડી ગયો હતો, અને ત્યાંથી તેણે કૂદકો લગાવ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેનું આ પેરાશૂટ કામ ન કર્યું અને તેના કારણે ત્યાં રહેલા સો લોકોની સામે તેનું મૃત્યુ થઈ ગયું.

 

Izadora dankan

વર્ષ 1920 ની અંદર ફ્રાંસના એક ડાન્સર ઇજા ડોરા નું મૃત્યુ ખૂબ જ અજીબ રીતે થયું હતું. જ્યારે આ ડાન્સર પોતાના ગળા ની અંદર અટકાવી અને ગાડી ચલાવવાનો લુફ્ત ઉઠાવી રહી હતી ત્યારે આ સ્કાફ કારના ટાયર ની વચોવચ ફસાઈ ગયું. અને તેના કારણે તેને ગળાફાંસો લાગી ગયો અને આમ કરવાથી તેનું મૃત્યુ થઈ ગયુ.

 

Debbymills

બેબી ની ઉમર 99 વર્ષની હતી પરંતુ જ્યારે તે સો વર્ષના થયા ત્યારે તેના પરિવારના લોકોએ તેના માટે એક એક બુક કરાવી હતી, અને જ્યારે તે મહિલા પોતાની દીકરી સાથે આ કેક લઈ અને રોડ પાસ કરી રહ્યા હતા. ત્યારે તેની ટક્કર એક ટ્રક સાથે થઈ અને આ એક્સિડન્ટ ની અંદર તેનું મૃત્યુ થઈ ગયું.

 

વિડીયો ગેમ્સ

ચીન ની અંદર રહેતા એક છોકરાએવીડિયો ગેમ રમવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે તેને તેની ટેવ પડી ગઈ હતી અને આના માટે તેણે પોતાની નોકરી પણ છોડી દીધી હતી, અને એક વખત તેણે એકધારા 50 કલાક સુધી વિડીયો ગેમ રમી હતી અને જેને કારણે તે ડીહાઇડ્રેશનનો શિકાર થઈ ગયો અને મૃત્યુ પામ્યો હતો.

 

રશિયન woman

રશિયાની રહેનારી એક મહિલાને ડોક્ટરોએ ભૂલથી મૃત જાહેર કરી દીધી હતી અને ત્યારે જ્યારે તેના પરિવારના લોકો તેને છેલ્લી વખત જોવા ગયા ત્યારે તે અચાનક બેઠી થઈ ગઈ અને ત્યારબાદ તરત જ તેને હાર્ટ અટેક આવવાના કારણે તેનું મૃત્યુ થઇ ગયું હતું.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: