આ છે જૂના જમાનાના રસોઈઘર જેને જોતાં જ તમે થઈ જશો અચંબિત.


આ છે જૂના જમાનાના રસોઈઘર જેને જોતાં જ તમે થઈ જશો અચંબિત.

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા તસવીરો કે જે જુના જમાના ના રસોઈઘરની છે. આ તસવીરો ની અંદર જોતા જ ત્યાં કરવામાં આવેલી કારીગરી અને તેમાં વાપરવામાં આવતી વસ્તુઓ તમે આજ પહેલા ક્યારેય નહીં જોઇ હોય.

આ રસોઈઘર ખૂબ જ શાનદાર રીત થી બનાવવામાં આવ્યું છે. સામાન્ય દેખાતા આ રસોડાની અંદર ગાળો નીકળવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, અને સાથે-સાથે ચીનની પણ બનાવવામાં આવી છે. જેથી કરીને રસોડાનો બધો ધુમાડો સીધો બહાર નીકળી જાય.

રસોઇ ઘરની અંદર વાસણ રાખવા માટે બનાવવામાં આવેલું આ સ્ટેડ ખૂબ જ સુંદર છે. પહેલાના જમાનામાં માટીમાંથી બનાવેલ વાસણ રાખવાનું સ્ટેન્ડ ની અંદર ખૂબ જ સારી કારીગરી કરવામાં આવેલ છે.

આ રસોઇ ઘરની અંદર ઉત્તમ કારીગરી કરવામાં આવી છે. આ રસોડાની અંદર દીવાલો ઉપર વિવિધ પ્રકારની સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે. સાથે સાથે એક સાથે સળગતા બે ચૂલા પણ બનાવવામાં આવ્યા છે.

પહેલાના જમાનામાં રસોડાની અંદર સામાન રાખવા માટે કંઈક આ રીતે સ્ટેન્ડ બનાવવામાં આવતા હતા મોટાભાગના સ્ટેન્ડને માટીમાંથી જ બનાવવામાં આવતા હતા. આમ છતાં તેની અંદર કરવામાં આવેલી કારીગરી અદ્ભુત હતી.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
5Source link

Like it.? Share it: