આ છે એ 5 વિજ્ઞાપન કે જેને ભારતની અંદર એક વખત બતાવ્યા બાદ કરી દેવામાં આવ્યા હતા બેન


આ છે એ 5 વિજ્ઞાપન કે જેને ભારતની અંદર એક વખત બતાવ્યા બાદ કરી દેવામાં આવ્યા હતા બેન

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં વિજ્ઞાપન નું સૌથી વધુ મહત્વ હોય છે. કેમકે દરેક ટીવી ઇન્ડસ્ટ્રી વિજ્ઞાપન ઉપર ચાલતી હોય છે. જો તે ઇન્ડસ્ટ્રીની અંદર વધુ વિજ્ઞાપન પણ બતાવવામાં આવે તો તેની કમાણી પણ વધુ થતી હોય છે અને જો તેની અંદર ઓછા વિજ્ઞાપનો બતાવવામાં આવે તો તેની કમાણી પણ ઓછી થતી હોય છે.

આજે તમે જોઈ શકો છો કે ટેલિવિઝન પર દરરોજ નવા નવા પ્રકારના વિજ્ઞાપનો આવતા રહેતા હોય છે. આજે કોઈ વિચારી પણ ન શકે તેવા વિજ્ઞાપનો પણ ટીવી માં જોવા મળતા હોય છે. પરંતુ જ્યારે આ વિજ્ઞાપન અને ટેલિવિઝન પર બ્રોડકાસ્ટ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તેને સેન્સર બોર્ડની મંજૂરી મેળવવી પડતી હોય છે.

પરંતુ ભારત દેશની અંદર અમુક એવા વિજ્ઞાપન બનાવવામાં આવ્યા છે કે જેને ટેલિવિઝન ઉપર માત્ર એક જ વખત બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ દરેક વિજ્ઞાપન બેન કરી દેવામાં આવ્યા છે. કેમકે આ વિજ્ઞાપન ની અંદર બતાવવામાં આવેલી વસ્તુઓ કંઇક એવી હતી કે જે સેન્સર બોર્ડ ની અંદર ખરી ઊતરી ન હતી.

આ ઉપરાંત આ વિજ્ઞાપનો ની અંદર અમુક એવી વસ્તુઓ બતાવવામાં આવી હતી કે જેની અંદર એક પરિવારના સભ્યો સાથે બેસીને આ વિજ્ઞાપન ને જોઈ શકતા ન હતા, અને આથી જ ભારત દેશની અંદર આ બધા જ વિજ્ઞાપનો ને બેન કરી દેવામાં આવ્યા હતા.

અહીં તસવીરોમાં તમે જોઈ શકો છો તે રીતે પરફ્યુમ સ્પ્રે નો વિજ્ઞાપન હોય, સિગરેટનો વિજ્ઞાપન હોય, ટેલકમ પાઉડરનો વિજ્ઞાપન હોય કે પછી અન્ય કોઈ પણ વિજ્ઞાપન હોય સેન્સર બોર્ડે આ વિજ્ઞાપન ની મનાઈ ફરમાવી દીધી હતી.

 

 

 

 

 

 

 

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: