આ છે આપણા પીએમ મોદી ની 5 પ્રિય વાનગીઓ, શું તમે ક્યારે એ ટેસ્ટ કરી છે?


આ છે આપણા પીએમ મોદી ની 5 પ્રિય વાનગીઓ, શું તમે ક્યારે એ ટેસ્ટ કરી છે?

આપણા ભારત ના પ્રધાનમંત્રી ખુબજ એક્ટીવ છે કેમકે તે રોજ સવારે યોગ કરે છે અને તેમના ભોજન ની ખુબજ તકેદારી રાખે છે.આજ અમે તમને જણાવશું મોદી ની 5 પ્રિય વાનગીઓ.

ઢોકળા ગુજરાત ની ખુબજ પ્રચલિત ખાણીપીણી ની વાનગી છે. આપણા પીએમ ને ઢોકળા ભોજનમાં ખુબજ પસંદ છે.ઢોકળા એ ખુબજ પોચા તેમજ સ્વાદિષ્ટ હોય છે અને જો તેની સાથે લીલા મરચા,આદુ,રાઈ, અને જીરું નો વઘાર આપવામાં આવેલો હોય તો મજા આવી જાય.આ ઢોકળા દક્ષિણ ભારત ની ઈડલી સાથે મળતું આવે છે.

ખાંડવી પણ ગુજરાત ની એક ખુબજ લોકપ્રિય વાનગીઓ મની એક છે. આપણા પીએમ ને ખાંડવી ખુબજ પસંદ છે.ખાંડવી ના રોલ પર લીલા મરચા , મીઠો લીમડો , હિંગ, જીરું, તલ પણ સાથે ઉમેરવામાં આવે છે. ખાંડવી પણ ખુબજ પોચી હોય છે ઢોકળા ની જેમ.

ભીંડાની કઢી નું આપ સૌએ નામ સાંભળ્યું હસેજ. ભીંડા ની કઢી પણ નારેદ્ન્ર મોદી  ની પ્રિય વાનગી છે. ભીંડા ની કઢી ની અંદર કઢી અંદર ભીંડા નાના પીસ નાખવામાં આવે છે.

આપણા પીએમ નરેન્દ્ર મોદી ને છુંદો ખુબજ પસંદ છેજયારે પણ તે ભોજન કરવા બેસે છે તે છુંદો જરૂર લેજ છે.

વધારેલી ખીચડી પણ આપણા પીએમ નરેદ્ર મોદી ને ખુબજ પસંદ છે. જેને અંદર ચોખા અને દાળ  વડે બનાવામાં આવે છે અને ખીચડી સ્વાદિષ્ટ અને પોષ્ટિક હોય છે પીએમ મોદી અઠવાડિયામાં 2-૩ વાર લેવાની પસંદ કરે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
35Source link

Like it.? Share it: