આ છે અમુક એવી અવિસ્વસનીય મૂર્તિઓ કે જે ગુરૂત્વાકર્ષણને પણ ચુનોતી આપે છે


આ છે અમુક એવી અવિસ્વસનીય મૂર્તિઓ કે જે ગુરૂત્વાકર્ષણને પણ ચુનોતી આપે છે

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી મૂર્તિઓ ના ફોટા કે જે ગુરૂત્વાકર્ષણને પણ ચુનોતી આપતી હોય તેવું લાગી રહ્યું છે. આ તસવીરો જોયા બાદ તમે પણ આશ્ચર્યચકિત થઇ શકશો કે કઇ રીતે આ મૂર્તિઓ હવા ની અંદર લટકી રહી છે. પરંતુ તેની અંદર કરવામાં આવેલી કલાકારી ખૂબ જ ઉમદા છે.

કટપુતલિ નચાવનાર સાઉદી અરેબિયા

આ મૂર્તિઓ ચિલીની છે

ઇંગ્લેન્ડમાં રહેલો વીજળીનો થાંભલો

નેધરલેન્ડની આ સુંદર તસવીર

ઇંગ્લેન્ડ ની અંદર રહેલો આ સ્કાયહુક

Gymnast ની આ સુંદર તસવીર

ન્યૂઝીલેન્ડ ની સુંદર કલાકારી

અમેરિકાની આ કલાકારી કે જે ગુરુત્વાકર્ષણ ને ચૂનોતી આપે છે

જર્મની ની અંદર રહેલો મોટો એવો પથ્થર

ફ્રાન્સના યાત્રિકો

હોંગકોંગની કોફી કિસ

કતર ની અંદર આવેલ ધ ફોર્સ ઓફ નેચર ની પ્રતિમા

ફ્રાન્સની આ સૌથી મશહૂર કલાકૃતિ

ન્યૂઝીલેન્ડ ની સીડીઓ

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
70Source link

Like it.? Share it: