આ ઘરેલું ઉપાયથી વાળ ખુબ જ કાળા થઇ જશે કે તમને વિશ્વાસ નહિ થાય, જરૂર જાણો


આ ઘરેલું ઉપાયથી વાળ ખુબ જ કાળા થઇ જશે કે તમને વિશ્વાસ નહિ થાય, જરૂર જાણો

નમસ્તે દોસ્તો, આજકાલ ઘણા લોકોને વાળ સફેદ થવાની સમસ્યા હોય છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા એ આજકાલ એક સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. સમયથી પહેલા અમુક લોકોના વાળ અને દાઢી સફેદ થઇ જાય છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા એ ખુબ જ મોટી સમસ્યા બની ગઈ છે. એના માટે ઘણા લોકો કલરનો ઉપયોગ કરે છે અને જો તમે પણ ઉંમરથી પહેલા થતા સફેદ વાળથી પરેશાન છો અને હેર પ્રોડક્ટનો પ્રયોગ કરીને થાકી ગયા છો, તો આજે અમે તમને એક સરળ ઘરેલું ઉપાય વિશે જણાવીશું, જે તમારા સફેદ વાળને કાળા કરવામાં ખુબ જ મદદ કરે છે.

દોસ્તો, આ ઉપાયને કરવા માટે તમારે ફક્ત બે જ વસ્તુની જરૂરત પડશે – આંબળાનો પાવડર અને નારિયેળ તેલ, જેના ઉપયોગથી તમારા વાળ કાળા થવાની શરૂઆત થઇ જશે.

બે ચમચી આંબળાનો પાવડર અને ત્રણ ચમચી ઠંડુ જામેલું નારિયેળ તેલ લેવું અને પછી બંને સરખી રીતે મિક્ષ કરીને ગરમ કરવું. જ્યાં સુધી પાવડરમાં તેલ સરખી રીતે મિક્ષ થઇ જાય ત્યાં સુધી ગરમ થવા દેવું. પછી ગરમ તેલને ઠંડુ થવા દેવું.

આ તેલને વાળ પર અને વાળના મૂળમાં લગાવવું. લગભગ ૧ કલાક સુધી વાળમાં તેલ લગાવી રાખવું અથવા તમે આ તેલ વાળમાં આખી રાત સુધી લગાવેલું રાખી શકો છો. વધારે સમય પછી વાળને સારા શેમ્પુથી ધોઈ લેવા જોઈએ, જેનાથી ઘણો ફાયદો જોવા મળશે. આ પ્રક્રિયા અઠવાડિયામાં ૨-૩ વાર કરવી. જેનાથી તમારા વાળ કાળા અને ઘાટા થઇ જશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
123Source link

Like it.? Share it: