આ કુતરાએ આખી દુનિયાને અચંબામાં નાખી દીધા છે, તમે પણ જુઓ.


આ કુતરાએ આખી દુનિયાને અચંબામાં નાખી દીધા છે, તમે પણ જુઓ.

કુતરો એ એક વફાદાર જાનવર છે અને તે વાત દરેક વ્યક્તિ જાણે છે અને અત્યાર સુધી કેટલા બધા કિસ્સાઓ થઇ ગયા છે જે તેમની વફાદારી ના પુરાવા આપે છે.કુતરો અને તેના માલિક વચ્ચે એક અલગજ પ્રકાર નો સબંધ હોય છે. માલિક તેના કુતરા ની કોઈ પણ હરકત વિના સમસ્યા ઓળખી જાય છે અને કુતરો પણ તેવીજ રીતે તેના માલિક ની વફાદારી નિભાવે છે.આજે અમે એવાજ વફાદાર કુતરા વિશે આજ જણાવશું.

આ કુતરો તેના માલિક નહિ પરંતુ આખા ગામનો ચહીતો કુતરો છે. આ કુતરા નું નામ મની રાખ્યું છે. અને મની ની ઉમર 8 વર્ષ છે. અને આ મની છેલ્લા 6 વર્ષ થી આખા ગામ ની અંદર દૂધ પહોચાડવાનું કામ કરે છે. મની એ ખબર છે કે ગામ ના ક્યાં ક્યાં ઘરે એને દૂધ પહોચાડવાનું છે. અને તે ક્યારેક કોઈ ઘર નો રસ્તો ભૂલતો પણ નથી.

મની માટે બળદ ગાડા જેવુજ એક નાની સાઈઝ નું ગાડું બનાવી આપવામાં આવ્યું છે જેમાં ઉપર એક ટાંકી બાંધવામાં આવી છે. આ ટાંકી ની અંદર ૨૫ લીટર દૂધ લઇ ને તે ઘરે ઘરે ફરે છે અને તેની વધુ એક ખાસિયત એ છે કે જો કોઈ અજાણ વ્યક્તિ તે દૂધ ને હાથ લાગવાનો પ્રયાસ કરે છે તો તે બટકું ભરવા જેવી પ્રવૃત્તિ પણ કરે છે. અને આખું ગામ મની ને દુધવાળા ના નામે ઓળખે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
60Source link

Like it.? Share it: