આ કામચોર કારીગરો નું કામ જોઈને તમને પણ હસવું આવી જશે


આ કામચોર કારીગરો નું કામ જોઈને તમને પણ હસવું આવી જશે

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક કામચોર કારીગરોના એવા કારનામા અમુક કામચોર કે જેને જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં, કેમકે આ કારીગરોએ પોતાનું કામ એ રીતે કર્યું છે કે જે જોઈને તમને હસવું આવી જશે.

આ ઘાસને કાપવાવાળા વ્યક્તિએ આ પાઈપ હટાવવાની પણ જેહમત ન ઉઠાવી.

જ્યાં પાણી જવું જોઈએ ત્યાં તો જતું નથી અને બીજી બધી જગ્યાએ પાણી છે.

આજે ખબર પડી થર્ડ કઈ રીતે લખાય છે.

લોકો તો સાયકલને જગ્યા આપી દેશે પરંતુ તમે ક્યારે આપશો.

હવે આ બેન્ચ ઉપર કોઈ બેસી શકશે નહીં.

કેળા નું નામ આ ભાઈએ નેટ ઉપરથી શોધ કરી લીધું હતું.

આ એશિયા નો નકશો પણ કમાલનો છે.

લાગે છે આ કારીગર થોડું વધુ ઉતાવળમાં હતો અને તેણે બધું જ આગળ પાછળ કરી નાખ્યું.

આ ન્યૂઝ પેપરની હેડલાઈનમાં આખરે શું લખ્યું છે.

આ પેઇન્ટ કરનાર વ્યક્તિએ ચમચી ઉપાડવાની પણ કોશિશ ન કરી.

કામચોર કારીગરનો આ સૌથી મોટો નમૂનો છે.

વેલેન્ટાઇન ના દિવસે આ કાકડીની ગિફ્ટ કોણ આપે છે.

માણસોને ફસાવતી આ મશીન.

આખરે જે જગ્યાએ પાણી હોવું જોઈતું તે જગ્યાની બદલાય અલગ જગ્યાએ પાણી કેમ જતું રહ્યું.

શું આ બરફ છે કોઈ બતાવશે.

આ બાલ્કની નું શું કામ છે ભાઇ.

કાર ની હત્યા માટે આ ભાઈને ઉમ્ર કેદ ની સજા થશે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: