આ એન્જિનિયરોની કલાકારી જોઈને તમે પણ હસી હસીને લોટપોટ થઇ જશોઆ એન્જિનિયરોની કલાકારી જોઈને તમે પણ હસી હસીને લોટપોટ થઇ જશો

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા કલાકારોની કલાકારી કેજે કંઈક વિચિત્ર પ્રકારની છે અને તેને જોઈને જ તમે હસી પડશો.

વાહ ઠંડી હવા મેળવવા માટે શું જુગાડ કર્યો છે.

આ કોઈ ઘરનો દરવાજો નથી પરંતુ કારનો દરવાજો છે.

જો તમારી પણ ખુરશી તૂટી જાય તો તમારે ગભરાવવાની જરૂર નથી તમે કરી શકો છો આ ઉપાય.

આ ખુરશી નો નીચેનો ભાગ પણ તમે જોઈ લો જો હસવું ન આવે તો.

શું ટીવી નું રીમોટ આ રીતે પણ કામ કરી શકે.

લાગે છે આ એન્જિનિયર સાચો પર્યાવરણ પ્રેમી છે.

ભાઈ ગાડીની અંદર આવું એસી કોણ લગાવે છે.

શું દિમાગ દોડાવ્યો છે ખરેખર હો.

આજકાલ એટલી બધી ગરમી પડી રહી છે કે હવે ફ્રિજને પણ એરકન્ડિશનની જરૂર પડી રહી છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
26Source link

Like it.? Share it: