આ એક વસ્તુ ખાવાથી ડાયાબિટીસ થઇ જશે જડમુળથી દુર, જરૂર જાણો.


આ એક વસ્તુ ખાવાથી ડાયાબિટીસ થઇ જશે જડમુળથી દુર, જરૂર જાણો.

નમસ્તે મિત્રો, આ આર્ટીકલમાં તમારું સ્વાગત છે, આજે અમે વાત કરીશું એક એવી જડીબુટ્ટીની જે આર્યુવેદમાં જીવન રક્ષક ઔષધીના નામથી ઓળખવામાં આવે છે. આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે અને આપણા શરીરને સ્વસ્થ બનાવી રાખે છે.

આ જડીબુટ્ટી ખાસ કરીને શુગરને જડમુળથી દુર કરવા માટે ઓળખવામાં આવે છે એની સિવાય કોઈ પણ પ્રકારનો તાવ હોય એને પણ દુર કરવા માટે આ ઔષધી ઓળખાય છે. આ જડીબુટ્ટી ડાયાબિટીસના દર્દી માટે એક રામબાણ ઇલાજના રૂપમાં સાબિત થઇ છે. આજે અમે એવી જ એક જડીબુટ્ટી વિશે જણાવીશું  જે ડાયાબિટીસ જડમુળથી દુર કરી નાખે છે.

આ જડીબુટ્ટીનું નામ છે ગિલોય. આ ગિલોય નામની જડીબુટ્ટીથી આપણે કેવી રીતે ડાયાબિટીસને જડમુળથી દુર કરી શકીએ છીએ એ વિશે જાણીએ. લગભગ જોવા મળે છે કે શુગરના દર્દીનું બ્લડ શુગર લેવલ અસામાન્ય થતું રહે છે. એને કંટ્રોલમાં રાખવા માટે આ જડીબુટ્ટીના પાંદડાને સુકવીને પછી એને પીસીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણનું સેવન કરવાથી ડાયાબિટીસ વાળા દર્દીઓનું બ્લડ શુગર લેવલ સામાન્ય થઇ જાય છે.

જે વ્યક્તિને ડાયાબિટીસ ખુબ જ રહેતી હોય એના માટે ખુબ જ ફાયદાકારક છે, એની સાથે એના પાંદડાનો રસ અથવા ચૂર્ણનું નિયમિત રીતે એક મહિના સુધી સેવન કરવાથી ડાયાબિટીસ જડમુળથી દુર થઇ જાય છે.

એ સિવાય જો કોઈ પણ પ્રકારના તાવથી પરેશાન છો તો આ ખુબ જ ફાયદાકારક જડીબુટ્ટી છે જે ઔષધીના રૂપમાં કાર્ય કરે છે. એટલા માટે આ જડીબુટ્ટી ઘણી બીમારીને દુર કરવામાં મદદ કરે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
58Source link

Like it.? Share it: