આ અભિનેતાએ શરૂ કર્યો અડધી દાઢી મુછ રાખવાના ફેશનનો ટ્રેન્ડ


આ અભિનેતાએ શરૂ કર્યો અડધી દાઢી મુછ રાખવાના ફેશનનો ટ્રેન્ડ

હાલમાં જ લેકમે કંપની દ્વારા એક ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફેશન વીક ની અંદર લોકો પોતાના ફેશન ને લઈને ઘણા બધા ચર્ચામાં રહ્યા છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક અભિનેતા વિશે કે જેણે અડધી દાઢી-મૂછ રાખીને આ ફેશન વીકમાં રેડ કાર્પેટ ઉપર એન્ટ્રી કરી હતી અને લોકો તેને જોઈને હેરાન પણ રહી ગયા હતા.

અમે જે અભિનેતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બર. ઘણા લોકો એવા છે કે જેને તેની ખૂબ તારીફ કરી પરંતુ મોટાભાગના લોકોએ તેની મજાક ઉડાવી હતી અને તેના ચહેરાને જોઈને હસી પડ્યા હતા.

હાલમાં પ્રતીક બબ્બર ની આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખૂબ તેજીથી વાઈરલ થઈ રહી છે અને તેના અંગે ઘણા લોકો ટીકા ટીપ્પણી પણ કરી રહ્યા છે અને ઘણા લોકોએ એવી પણ કોમેન્ટ આપી છે કે પ્રતીક બબ્બરને આ પ્રકારની ફેશન જરા પણ સારી લાગતી નથી.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
56Source link

Like it.? Share it: