આવી રીતે ઘરે બનાવો ખુબજ સ્વાદિષ્ટ લીલા મરચા અને લીંબુ નું ખટમીઠું અથાણું


આવી રીતે ઘરે બનાવો ખુબજ સ્વાદિષ્ટ લીલા મરચા અને લીંબુ નું ખટમીઠું અથાણું

અથાણું એક એવી વસ્તુ છે જેનું દરેક મોસમ ની અંદર સેવન કરવામાં આવે છે. તે પરોઠા અને રોટલી સાથે ઘણાબધા લોક્કો સેવન કરે છે. આજે અમે એવુજ અથાણું જે તમે પરોઠા કે રોટલી સાથે સેવન કરી શકો તેની રેસેપી જણાવવા ના છીએ

અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ૨૫૦ ગ્રામ લીલા મરચા સમારેલ
  • બે મોટા ચમચા સરસો નું તેલ

  • લીબું નો રસ
  • મીઠું સ્વાદ અનુસાર

અથાણું બંનાવવા ની રીત

  • લીલા મરચા અને લીંબુ નું અથાણું બંનાવવા સૌ પ્રથમ એક પેન ની અંદર તેલ ઉમેરી ગરમ કરી લો.
  • તેલ ગરમ થયા પછી તેની અંદર જીરું અને લીલા મરચા તેમાં ઉમેરી ૪ થી ૫ મિનીટ સુધી પકાવો

  • જયારે મરચા નરમ થઇ જાય તો ગેસ બંધ કરી દો
  • ઠંડુ થયા પછી તેણે એક એર ટાઈટ ડબ્બા ની અંદર ભરો

  • હવે તેની અંદર મીઠું અને લીંબુ ઉમેરી ૧ દિવસ તડકા ની અંદર રેવા દો
  • એક દિવસ તડકા માં રહ્યા પછી તે અથાણું સેવન માટે તૈયાર છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: