આવા છોકરાઓ ને પહેલી જ નજરે દિલ દઈ બેઠે છે છોકરીઓ


આવા છોકરાઓ ને પહેલી જ નજરે દિલ દઈ બેઠે છે છોકરીઓ

કેલિફોર્નીયાની એક યુનિવર્સિટી ની અંદર ૧૨૦૦ છોકરીઓ ઉપર એક પ્રકારનું અધ્યયન કરવામાં આવ્યું હતું. જેના ઉપરથી અમુક એવા તારણો કાઢવામાં આવ્યા છે કે કેવા પ્રકારના છોકરાઓ તરફ છોકરીઓ સૌથી વધુ આકર્ષિત થાય છે અને આ રિસર્ચ અનુસાર મળેલા પરિણામો જાણીને તમે પણ દંગ રહી જશો.

આ રિસર્ચ દરમિયાન છોકરીઓને અનેક જાતના સવાલ પૂછવામાં આવ્યા હતા. જેમ કે સૌથી પહેલા લુકમાં કેવા પ્રકારના દેખાતા છોકરાઓ છોકરીને વધુ પસંદ પડતા હોય છે. છોકરાઓ ની કઈ અદા તેને સૌથી વધુ વધુ પસંદ કરે છે અને આ ૧૨૦૦ છોકરીઓમાંથી અંદાજે ૪૦૦ જેટલી છોકરીઓએ કહ્યું કે તેને ચોકલેટી લુકવાળા છોકરાઓ ખૂબ જ પસંદ આવતા હોય છે.

છોકરીઓ એ બતાવ્યું કે ચોકલેટી છોકરાઓ ગોરા છોકરાઓ કરતાં વધુ સેક્સી હોય છે અને અંદાજે 600 જેટલી છોકરીઓ એ જણાવ્યું કે તેને દાઢીવાળા છોકરાઓ વધુ પસંદ આવે છે. અને તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. છોકરીઓએ જણાવ્યું કે પુરુષો અને દાઢી ની વચ્ચે એક ગાઢ સંબંધ છે. આ રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે દાઢી ધરાવતા છોકરાઓ તરફ છોકરીઓ વધુ આકર્ષિત થાય છે.

છોકરીઓના ગમતા છોકરાઓના લિસ્ટ ની અંદર લાંબા છોકરાઓ પણ સામેલ છે. ઘણી છોકરીઓ એ જણાવ્યું કે તેને ખૂબ લાંબી અથવા તો વધુ ઉંચાઇવાળા છોકરાઓ ઘણા ગમતાં હોય છે. કેમ કે આવા લાંબા છોકરાઓ પાસે એ છોકરીઓ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતી હોય છે. આમ છોકરીઓ પર કરવામાં આવેલા આ રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું છે કે ચોકલેટી લુક ધરાવતા, દાઢીવાળા અને વધુ ઉંચાઇવાળા છોકરાઓ તરફ છોકરીઓ વધુ આકર્ષિત થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
25Source link

Like it.? Share it: