આખી દુનિયામાં ભારતીઓ જેવો જુગાડ કોઈ ના કરી શકે, આ વસ્તુઓ જોઇને તમે પણ થઇ જશો અચંબિત.


આખી દુનિયામાં ભારતીઓ જેવો જુગાડ કોઈ ના કરી શકે, આ વસ્તુઓ જોઇને તમે પણ થઇ જશો અચંબિત.

દોસ્તો આજે અમે તમને ભારત દેશની એક એવી વસ્તુ ની કેટલીક તસ્વીરો દેખાડીશું જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. જી હા દોસ્તો આજે અમે ભારતની સૌથી ફેમસ જુગાડ ની તસ્વીરો બતાવીશું જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો, તો ચાલો જોઈએ એ જગ પ્રસિદ્ધ તસ્વીરો.

 

૧. દેશી ગીઝર:

આવું દેશી ગીઝર બના વાળાને હઝાર તોપ ની સલામ આપવી જોઈએ, ખરેખર વેસ્ટ માંથી બેસ્ટ કરવું કોઈ આની પાસે થી શીખે.

 

૨. જુગાડુ લેપટોપ:

આવી કારીગરી તો ભારત વાળા જ કરી શકે. ભલેને લેપટોપ તૂટી જાય કે ખરાબ થઇ જાય પરંતુ કામ ના અટકવું જોઈએ.

 

૩. ધ ઓરીજનલ વ્હીલ ચેર:

વ્હીલ ચેર તો દરેક લોકોએ જોઈ જ હશે પણ આવી વ્હીલ ચેર તમને ક્યાય નહિ જોવા મળે.

 

૪. મીકેનીકલ ચેસ :

મીકેનીકલ લોકો ની બુદ્ધિ પણ જોરદારની ચાલતી હોય છે તેથી તેઓ ચેસ માટે પણ તેમની બુદ્ધિ ચલાવી નવી જ ચેસ ની શોધ કરી.

 

૫. ઉજાલા કરનારું બટન:

આવો નજારો જોવાનું તો કોઈ ભાગ્યશાળી ના નસીબમાં જ હોય.

 

૬. ગુડ નાઈટ સ્ટેન્ડ:

ભારત ના લોકો એટલા બુદ્ધિ શાળી છે કે તેઓ એવી એક પણ વસ્તુ નહિ હોય જેનો બીજીવાર ઉપયોગ નહિ કરતા હોય નમુનો તમે આ તસ્વીર માં જોઈ શકો છો.

 

૭. દેશી કોફી મશીન:

આ તો સાવ નવું આવ્યું આ ભાઈ એ તો નવા કોફી મશીન ની જ શોધ કરી લીધી.

 

૮. હેલ્મેટ:

હેલ્મેટ આપણી બધી રીતે સુરક્ષા કરે છે, પછી તે રોડ પર હોય કે રસોડામાં દરેક જગ્યાએ સુરક્ષિત રાખે છે.

 

૯.નળ:

ભારતની મહિલાઓ ગમે એ રીતે નળ માંથી પાણી કાઢી લે ભલેને પછી નળ ખોલવાનો વાલ કેમ ના તૂટી ગયો હોય.

 

૧૦. દેશી નિંજા હતોડી:

આ તસ્વીર માં તમે જોઈ શકો છો ભારતનો દેશી નિંજા હતોડી મેન.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
32Source link

Like it.? Share it: