આંગળી ના ટચાકા ફોડવા તમારા શરીર માટે સારું છે કે ખરાબ, જુવો વિડીયો પણઆંગળી ના ટચાકા ફોડવા તમારા શરીર માટે સારું છે કે ખરાબ, જુવો વિડીયો પણ

સામાન્ય રીતે હાલતા ચાલતા આપને આપણી આંગળીઓ ના ટચાકા ફોડતા હોઈએ છીએ ત્યારે ઘરની મોટી વ્યક્તિ તમને એવું કરતા રોકે છે.અને કહે છે આપણા હાડકા કામજોર થઇ જાય છે અને તમારી આંખો ની નીચે કાળા ધબ્બા પડી જાય છે તે પણ સારી બાબત નથી તે અપશુકન માનવામાં આવે છે.

આપને આંગળીઓ ના ટચાકા ફોડીએ છીએ ત્યારે જો ઉદાહરણ લઇ સમજાવીએ તો જેવી રીતે કોઈ મશીન હોય તેમાં ગ્રીસ લગાવામાં આવે છે જેથી તે આરામ થી કાર્ય કરે તેવીજ રીતે આપણા શરીર ની અંદર આપણી નસો આ ગ્રીસ નું કામ કરે છે. આપણી નસો ની અંદર સ્પેસ હોય છે તેની અંદર સીનો વીલ નામનું પ્રવાહ હોય છે તે ગ્રીસ નું કામ કરે છે. પરંતુ જયારે આપને ટચાકો ફોડીએ ત્યારે તે પ્રવાહી અંદર કાર્બન ડાયોક્સાઈડ મળેલ હોય છે તે આંગળીઓ ની અંદર પરપોટા સ્વરૂપે રહે છે અને જયારે આપને તેને  દબાવીએ છીએ ત્યારે તે પરપોટા ફૂટી જાય છે એટલેજ આપણા આગળીઓ વચ્ચે અવાજ આવે છે. અહી નીચે એક ફોટો આપ્યો છે જેમાં ટચાકા ફોડવામાં આવી રહ્યા છે.

સામાન્ય રીતે આંગળીઓ માં બધાને ટચાકા પડે છે પરંતુ સવારે ઉઠ્યા પછી શરીર માં ફ્લેક્ષિબિલિટી રહેતી નથી ત્યારે આપને આખા શરીર ના ટચાકા ફોડીએ છીએ.તમને જણાવી દઈએ કે ટચાકો ફોડ્યા પછી અડધો કલાક લાગે છે ત્યાં કાર્બન ડાયોક્સાઈડ ત્યાં ભરાતા, ટચાકા ફોડવા આપણા હાડકા માટે ખુબજ ખરાબ નીવડે છે.

એક સંસોધન મુજબ આપણા હાડકા એકબીજા થી લીગમેન્ટ થો જોડાયેલ હોય છે વારંવાર ટચાકા ફોડવાથી તમે રહેલ સીનોવાઈલ પ્રવાહી ઓછુ થવા લાગે છે અને તે જો પૂરેપૂરો ખતમ થતા ગાંઠો ની બીમારી પણ થઇ શકે છે. જે જોઈન્ટ ને આમ વારં વાર કરવામાં આવે તેમાં આપણી પકડ પણ નબળી પડે છે.

જુવો વિડીયો માં ટચાકા ફોડવા થી શું થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
72Source link

Like it.? Share it: