અલગ જ રીતથી થાય છે અહી ખેતી, શાકભાજીના બનાવામાં આવે છે રમકડા.


અલગ જ રીતથી થાય છે અહી ખેતી, શાકભાજીના બનાવામાં આવે છે રમકડા.

આજે અમે દુનિયાની કેટલીક એવી તસ્વીરો બતાવીશું જે જોઇને તમે હેરાન થઇ જશો. આ તસ્વીરો ખેતીવાડીની છે. ફળ અને શાકભાજીની ખેતી દરેક દેશમાં થતી હોય છે, ઘણા દેશોમાં અલગ અલગ રીતે ખેતી કરવામાં આવે છે. અને કેટલીક ખાસ ટેકનીકો અપનાવીને શાકભાજીને અલગ અલગ આકાર આપવામાં આવે છે. આજે અમે કેટલીક એવી સબ્જી બતાવીશું જે તમે પહેલ ક્યારેય નહિ જોઈ હોય.

પોપૈયું એક સ્વાદિષ્ટ ફળ છે અને ગોવા પપૈયા માટે જાણીતું શહેર છે. ત્યાના પપૈયા ખુબજ સ્વાદિષ્ટ હોય છે. પપૈયાની ખેતીમાટે અહીની નદીના પાણી નો ઉપયોગ થાય છે. અને આ પાણીથી પપૈયા ખુબજ મીઠા થાય છે.

ઈરાકમાં ખજુર ઉતારતો એક વ્યક્તિ.

ઇટલીમા ખુબજ મોટા આકારમાં દ્રાક્ષના ગુચ્છા જોવા મળે છે.

અ ફળ નું નામ બુદ્ધાસ હેન્ડ્સ છે અને આ એક દુર્લભ પ્રજાતિનું ફળ છે.

આ એક પ્રકારની દુધી છે. દુધીને ઘણા બધા અલગ અલગ આકારમાં મોટી કરવામાં આવે છે. અને તે સુકાઈ જાય પછી તેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવામાં આવે છે. આ સુકી દુધી માંથી ગીટાર, ફૂલદાની, અને બીજી ઘણી રમકડાની વસ્તુઓ બનાવામાં આવે છે.

ફળ અને શાકભાજીઓને મનપસંદ આકાર આપવા માટે આ પ્રકારના બીબા નો ઉપયોગ કરવામાં આવે છે.

જાપાનમાં ચોરસ આકારના તરબૂચ બનાવામાં આવે છે, અને આવા તરબૂચ ખુબજ મોંઘા વેચવામાં આવે છે.

ઇન્ડોનેશિયાના આ વ્યક્તિ પાસે ખેતી ના હતી તો તેણે ખેતી કરવા માટેની નવી જગ્યા ગોતી લીધી.

આટલા મોટા કદનું આમલીનો કાતરો તમે આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: