અટલ બિહારી વાજપેયી ના ખુબજ પ્રચલિત ભાષણ જે આજે પણ છે સોસીયલ મીડિયામાં પ્રચલિતઅટલ બિહારી વાજપેયી ના ખુબજ પ્રચલિત ભાષણ જે આજે પણ છે સોસીયલ મીડિયામાં પ્રચલિત

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી એ ફક્ત કુશળ રાજકારણી અને સંચાલક જ નહિ પરતું તેઓ કવિ, પત્રકાર અને લખવા બાબતે ખુબજ પ્રચલિત છે. તમની ભાષણ આપવાની રીત ખુબજ પ્રશિદ્ધ છે તમના ભાષણ ની અંદર તેઓ આનદ પણ ઉમેરતા હતા. તેઓ જયારે સસદ ની અંદર બોલવા ઉભા થતા ત્યારે તમના સમર્થકો અને વિરોધીઓ પણ સંભાળવા પસંદ કરે છે.

આજ અમે કેટલાક ભાષણો આપનાં માટે લાવ્યા છીએ

  • વાજપેયી દ્વારા રાજીનામું આપ્યા પહેલા નું ભાષણ

  • જયારે સંસદ માં તમના પર સત્તા ના લાલચી હોવાનો આક્ષેપ થોપવામાં આવ્યું ત્યાર નું ભાષણ

  • સંયુક્ત રાષ્ટ્ર માં હિન્દી માં આપવામાં આવેલું ભાષણ જે ખુબજ પ્રશીદ્ધ થયું હતું

  • પોખરણ પરમનું પરિક્ષણ પછી વાજપેયી દ્વારા આપવામાં આવેલુ ભાષણ

 

  • પોખરણ પરમનું પરિક્ષણ પછી વાજપેયી દ્વારા સંસદમાં આપવામાં આવેલુ ભાષણ

  • મુંબઈ નું ખુબજ પપ્રચલિત ભાષણ

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
80Source link

Like it.? Share it: