અઘોરી સાધુઓ થી જોડાયેલા 3 ભયાનક સત્ય જાણીને તમે પણ રહી જશો હેરાન….


અઘોરી સાધુઓ થી જોડાયેલા 3 ભયાનક સત્ય જાણીને તમે પણ રહી જશો હેરાન….

અઘોરી સાધુઓ બીજા કોઈ નહીં પરંતુ ભગવાન શંકરના ભક્તો હોય છે અને આવા અઘોરી સાધુઓ ભારતના અનેક વિસ્તારો ની અંદર જોવા મળે છે. અને મોટા મોટા મંદિરો ની અંદર પણ આવા અઘોરી સાધુઓ જોવા મળતા હોય છે. મોટા ભાગના લોકો કુંભમેળાની અંદર આ અઘોરી બાવા ઓને જોવા માટે જતા હોય છે. પરંતુ આ અઘોરી  બાવાઓની પોતાની આ ત્રણ વાત  વિશે મોટાભાગના લોકોને ખબર નહીં હોય પરંતુ આજે આપને બતાવવા જઈ રહ્યા છીએ અઘોરી બાવાઓના આ ત્રણ સત્ય વિશે.

 

 કોણ છે અઘોરી બાવાઓ

અઘોરી બાવા ઓને ભગવાન શંકરના ભક્તો માનવામાં આવે છે અને આ અઘોરી બાવા ઓ પોતાના શરીર ઉપર ખૂબ જ ઓછી માત્રા ની અંદર કપડાં પહેરે છે. અને સાથે સાથે પોતાના શરીર ઉપર રાખ લગાવીને રાખતા હોય છે સામાન્ય રીતે આ સાધુઓને ભયાનક સાધુઓ માનવામાં આવે છે. કેમ કે તેની રહેણીકરણી અને તેનો પહેરાવવો સામાન્ય સાધુઓ જેવો હોતો નથી સાથે સાથે આ બાવાઓ પાસે ઘણી બધી અનેરી સિધ્ધિઓ પણ હોય છે.

 

 અઘોરી સાધુઓ ની ઓળખાણ

અગોરી સાધુ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ પાસેથી એક રૂપિયો પણ માંગતા નથી અને અઘોરી સાધુઓ ખરેખર ત્યારે દેખાય છે જ્યારે તે ભગવાન શંકરની તપસ્યા કરી રહ્યા હોય. અને સામાન્ય રીતે આ અઘોરી બાવા ઓ સમસાન ની અંદર અથવા તો રાત્રે સમશાન જેવી અવાવરી જગ્યાએ પૂજા-અર્ચના કરતા હોય છે. અને મૃત લોકોના રાખ ને પોતાના શરીર ઉપર લગાડતા હોય છે.

 

 અઘોરી સાધુઓ નું ભોજન

અઘોરી સાધુઓ એવા હોય છે કે તેને ભોજનમાં જે કંઈ પણ વસ્તુ મળે તે ખાઈ લેતા હોય છે. અગોરી સાધુ કોઈપણ વ્યક્તિના મૃતદેહને પણ પોતાનું ભોજન બનાવી લે છે. અને તેને પોતાના ભોજનના રૂપમાં સ્વીકારી લેતા હોય છે અઘોરી સાધુઓ ગાયના માસ ને છોડી અને કોઈપણ જીવનું માસ ખાઈ શકે છે. અને હાથી જ તેની અંદર ખૂબ વધુ માત્રામાં શકતી હોય છે. અને જો કોઈ પણ અઘોરી એક વખત કોઇ પણ વાત કહી દે તે ભવિષ્યમાં સાચી બની જાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
40Source link

Like it.? Share it: