અંબાણીથી ઓછો રૂઆબ નથી સુનીલ શેટ્ટી નો, કરોડો કમાય છે સાઈડ બિઝનેસ માંથી અને આવક અબજોને પાર


અંબાણીથી ઓછો રૂઆબ નથી સુનીલ શેટ્ટી નો, કરોડો કમાય છે સાઈડ બિઝનેસ માંથી અને આવક અબજોને પાર

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ખુબજ પ્રચલિત અભિનેતા સુનીલ શેટ્ટી ની વાત કરીએ તો તે તેની ફિટનેસ અને લાઈફ સ્ટાઇલ માટે ખુબજ પ્રચલિત છે. હાલમાં તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી થોડા દુર છે પરંતુ તેમની દીકરી આથીયા બોલીવુડ ની અંદર હિરોઈન તરીકે ડેબ્યુ કરી ચુકી છે

દીકરો અહાન પણ ટુક સમય ની અંદર ફિલ્મ જગત ની અંદર ડેબ્યુ કરશે. સુનીલ શેટ્ટી ની વાત કરીએ તો તમને અત્યાર સુધીમાં ૧૧૦ થી વધુ ફિલ્મો ની અંદર કામ કર્યું છે. અને આ ફિલ્મો માની ઘણી ફ્લોપ ગઈ તો કેટલીક સુપરહિટ.આ સાથે સુનીલ શેટ્ટી સાઈડ બિઝનસ ને વધારતો રહ્યો છે. જેના લીધે તેની લાઈફ સ્ટાઇલ મહારાજા કરતા ઓછી નથી.

સુનીલ શેટ્ટી એ દિવ્યા સાથે પ્રથમ ફિલ્મ ની અંદર કામ કર્યું હતું.એક અહેવાલ અનુશાર આ ફિલ્મ માં સુનીલ શેટ્ટી સાથે કામ કરવા કોઈ અભિનેત્રી તૈયાર નહતી.એ પાછળ નું મુખ્ય કારણ કે તે તમની પ્રથમ ફિલ્મ હતી.અને એક રસપ્રદ વાત એ છે કે તેમની આ પ્રથમ ફિલ્મ પહેલાજ તેમના લગ્ન માના સાથે થઇ ગયા હતા. તેમણે હિન્દીજ નહિ તમિલ, ઈંગ્લીશ મલયાલમ ફિલ્મો માં પણ કામ કર્યું છે.

તમને ઘણીબધી કોમેડી ફિલ્મો કરી છે તેમ છતાં તે એક્શન હેરો તરીકેજ ઓળખાય છે.તમની ગોપી કિશન, વેલકમ, હેરાફેરી જેવી હિટ ફિલ્મો માં કામ કર્યું છે.૨૦૦૧ ની અંદર આવેલ તેમની ફિલ્મ ધડકન માટે બેસ્ટ વિલન નો પણ એવોર્ડ મળેલ છે. જયારે સુનીલ શેટ્ટી નું કેરિયર ની પડતી ચાલતી હતી ત્યારે તેમને ફક્ત મલ્ટીકાસ્ટ ફિલ્મો મળતી હતી છતાં પણ તેમણે કામ કરવાનું છોડ્યું નહિ .

આ બધું એક તરફ મૂકી તેમણે બિઝનેસ પર ધ્યાન આપ્યું અને તેમની પાસે હાલમાં FTC ઓનલાઈન વેંચર છે,પોપકોર્ન પ્રોડક્શન હાઉસ છે.અને મુંબઈ ની અંદર Mischief Dining Bar અને Club H20 ધરાવે છે.

બાળપણ માં તેઓ ક્રિકેટર બનવા ઈચ્છતા હતા પરંતુ ત્યારબાદ તમણે બોલીવુડ ની અંદર કેરિયર બનાવ્યું.પરંતુ તેમની પાસે હીરો નામની એક ક્રિકેટ ટીમ છે જેમના તે કેપ્ટન છે.

સુનીલ શેટ્ટી ના હોટલ બિઝનસ ની વાત કરીએ તો રોયલ ઇન નામની રેસ્ટોરન્ટ છે અને સાઉથ ની અંદર રેસ્ટોરન્ટ છે જેની અંદર ઉડપ્પી  નામની વાનગી બંને છે અને આ હોટેલ બિઝનસ માંથી સુનીલ ૧૧૦ કરોડ રૂપિયા કમાય છે.

આટલી મોટી આવક હોવાના કારણેજ સુનીલ શેટ્ટી મહારાજ નું જીવન જીવે છે.અને આ કારોબાર સાથે તે પોતાની શેહત પ્રત્યે ગંભીર છે અને તેમને ટુક સમય પહેલાજ ઇન્ડિયાઝ અસલી ચમ્પિયન હેં દમ નામનો શો હોસ્ટ કર્યો હતો.

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
7Source link

Like it.? Share it: